સમય ક્રાંતિ ન્યૂઝ..
વાલોડ તાલુકા ના સ્યાદલા ગામે પતિ એ પત્ની સાથે લડાય ઝઘડો કરી બોલાચાલી કરતો હોય જેને લઇ પત્નીએ વાલોડ પોલીસે ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ આરોપી પતિ વિપુલ હળપતિ ને ઝડપી લઈ
તેની સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં આરોપી દ્વારા કોઈક નશો કરી બબાલ કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને લઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
જુઓ વિડિયો..