વ્યારા શહેરના તબીબ પર દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં તબીબના કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનું રટણ..!

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બનેલા સેકસ કાંડ માં તબીબ આખરે મીડિયા સમક્ષ આવી ને પોતાની આપવીતી જણાવી હતી અને તેમના પર લાગેલા આરોપો પાયા વિહોણા હોવાનું રટણ કર્યું હતું તો બીજી તરફ યુવતીઓએ કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના આક્ષેપ ડોકટર દ્વારા કરાયા હતા

વ્યારા શહેરમાં આવેલ ખ્યાતનામ હોસ્પિટલના મુખ્ય તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ બે યુવતીઓ દ્વારા દુષ્કર્મ અને છેડતીની અરજી અપાયા બાદ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા બાદ આખરે તબીબ પણ મીડિયા સામે આવ્યા હતા.જેમાં તેઓ દ્વારા તેમના પર થયેલા આક્ષેપ ખોટા હોવાનું રટણ કરી યુવતીઓ દ્વારા કરોડોની ઉચાપત કરી હોવાના આક્ષેપ કર્યા હતા.ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોય અને ડોકટર ના ધ્યાને આવે નહિ એ વાત અસમંજસ ઊભી કરે છે સામાન્ય માણસના ખિસ્સા માંથી એક રૂપિયો પણ પડી જાય છે તો એ એને શોધવા માટે અનેક વખત પ્રયત્ન કરે છે ત્યારે આ તબીબ ના કરોડો રૂપિયાની ઉચાપત થઈ અને અત્યારે ખબર પડે એ કોઈ ના પણ સમજ બહાર ની વાત છે પરંતુ હાલ તો આક્ષેપો થયા છે અને અરજી અપાઈ છે સાચી હકીકત પોલીસ તાપસ માંજ બહાર આવશે પરંતુ હાલ તો પોલીસે પણ કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કર્યો નથી..

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જુઓ સમગ્ર માહિતી વીડિયોમાં..

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી