સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ટોકરવા ગામે આવેલ સ્મશાન ભૂમિ નજીક આવેલ ખાખરા ના ઝાડ ની આડમાં સંતાડી રાખેલ 279 બોટલ ઇંગ્લીશ દારૂ ની પોલીસે છાપો મારી ઝડપી લીધો છે
જેમાં આરોપી સુનીલ ગામીત ને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી રવિવારના સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..