તાપી જિલ્લામાં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી શાખા દ્વારા સેવાસદન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
જે કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા માંથી અલગ અલગ 53 જેટલી આંચારસંહિતાની ફરિયાદ મળવા પામેલ છે.જેમાં એમસીસી અંતર્ગત 5 અને મતદારયાદી અંતર્ગત 48 ફરિયાદ મળી છે.જે અંગે કાર્યવાહી કરાઈ હોવાની માહિતી ચૂંટણી અધિકારી દ્વારા અપાઈ હતી.જે માહિતી 4 કલાકે મળી હતી.