સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપૂરા ગામની સીમમાં આવેલ ઈંટના ભઠ્ઠા ખાતે કામ કરતા ઈસમ માંગીલાલ ગુડિયા ઈંટ પાડવાના મશીન નજીક કામ કરી રહ્યા હતા,
ત્યારે તેમનો પગ મશીનમાં આવી જતા ઈજા પોહચી હતી.તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી.