સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગર ના ગોરૈયા વિસ્તારમાં રહેતા રામજીભાઈ ચેમાભાઈ ગામીત નું ઘર વરસાદને પગલે કડકભૂસ થઈ તૂટી પડતા ઘર વખરી સહિતનો સામાન પલડી ગયો હતો
જોકે સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી પરંતુ પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા સર્વે સહિતની કામગીરી કરી જરુરી સહાઈ ચૂકવામાં આવે તેવી માંગ કરાઇ છે જેની વિગત 3 કલાકે પ્રાપ્ત થઈ હતી..