‘કલ્કી 2898 એડી’ના બોક્સ ઓફિસ ના તુફાન થી અજય દેવગનએ તેની ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ની રિલીઝ ડેટ મોકૂફ કરી

સમય ક્રાંતિ ન્યૂઝ..

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની આગામી ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. મેકર્સે સોમવારે આ નિર્ણય લીધો છે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, હવે અજય દેવગન અને તબ્બુની નવી ફિલ્મ નવી તારીખે રિલીઝ થશે.

અજય-તબુની આ ફિલ્મ 5 જુલાઈએ રિલીઝ થવાની હતી.
અજય દેવગન અને તબ્બુના લવ એન્ગલ પર આધારિત આ ફિલ્મ 5 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ નિર્માતાઓએ તેમના પગલા પાછા ખેંચી લીધા છે. બોલિવૂડ હંગામા અનુસાર, તેનું સૌથી મોટું કારણ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ છે. ફિલ્મ કલ્કી સિનેમાઘરોમાં અત્યારે જબદસ્ત ધૂમ મચાવી રહી છે.કલ્કિનું જબરદસ્ત કમાણી કરવાનું ચાલુ છે. આ ફિલ્મે ચાર દિવસમાં વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. કલ્કી તેના બીજા અઠવાડિયામાં પહોંચી ગઈ છે. ઓરોં મેં કહા દમ થા પણ આ જ અઠવાડિયે રિલીઝ થવાની હતી. પરંતુ મેકર્સે તેમની ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
અનંત-રાધિકાના લગ્નની રિટર્ન ગિફ્ટઃ સલમાન, શાહરૂખ, રણવીર સહિત 25 મિત્રોને 18 કેરેટ સોનાની ઘડિયાળ આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા Read more

અનંત-રાધિકા જીવનભર માટે એક થયા, જુઓ આઇકોનીક વેડિંગની મેજીક

સમય ક્રાંતિ ન્યૂઝ.. અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ગઇકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે લગ્નના Read more

પ્રસિદ્ધ ટીવી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી સાથે ઈટલીમાં બની ચોંકાવનારી ઘટના

સમય ક્રાંતિ ન્યૂઝ.. દિવ્યાંક ત્રિપાઠીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી અને તેના પતિ વિવેક દહિયા સાથે ઈટાલીમાં Read more

હિના ખાને શેર કર્યો એવો વીડિયો, માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાને પણ વરસાવ્યો પ્રેમ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટી.વી સિરિયલના નાના પડદાથી  મોટા પડદા સુધીની સફરમાં પોતાના જબરદસ્ત અભિનયથી લોકોનું દિલ જીતનાર અભિનેત્રી હિના ખાન Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી