સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે અવાલ વર્ક શોપ કોલોનીમાં રહેતા યુવરાજ ભાઈ શીર્ષાઠ ના ઘરે અગમ્ય કારણોસર આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી
બનાવે પગલે સોનગઢ સહિતના ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
જેમાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી પરંતુ આગના કારણે પરિવાર પર આર્થિક મોટું નુકશાન થયું હોવાની વિગતો સામે આવી છે જે બાબતની માહિતી સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી ..