સોનગઢ પોલીસ મથકમાં પોસ્કો ના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ઝડપી લીધો.

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીને પ્રેમ જાળમાં ફસાઈ તેની મરજી વિરૂદ્ધ અવર નબર દુષ્કર્મ આચર્યું હતું જેમાં દીકરીને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેને લઈ પીડિતાના પરિવાર દ્વારા સમગ્ર ઘટનાને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીનું નામ દિલીપ હોવાનું તાપસ માં બહાર નીકળતા પોલીસે આરોપી ની અટક કરવા તાપસ હાથ ધરી હતી

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકમાં પોસ્કોના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ઝડપી લીધો છે.જેમાં આરોપી દિલીપ જયેશ કોંકણી નામના આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 3 કલાકે મળી હતી.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી