એલસીબી પોલીસે કુકરમુંડા બસ સ્ટેશન નજીકથી ડેડીયાપાડા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ઝડપી લઇ એલસીબી ખાતે રજૂ કરાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા એલસીબી પોલીસ માં ફરજ બજવતા જગદીશભાઈ સહિત નાઓ ને મળેલી બાતમી ના આધારે કુકરમુંડા બસ ડેપો ખાતેથી ડેડીયાપાડા પોલીસ મથકમાં છેતરપિંડી ના ગુના માં

વોન્ટેડ આરોપી દિનકર વસંત ગાવિત ને ઝડપી લઈ જિલ્લા એલસીબી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો જેને ડેડીયાપાડા પોલીસ મથક માં સોંપવાની તજવીજ હાથ ધરાઇ હતી જે માહિતી 5 કલાકે આપવામાં આવી હતી

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નિઝર પોલીસે હરદુલી ગામે હત્યા કરનાર આરોપીને બજાર વિસ્તાર માંથી ઝડપી લીધો.

નિઝર તાલુકાના હરદુલી ગામે આવેલ પેટ્રોલ પંપ પર એક યુવાનને પેટ્રોલ ભરાવવા બાબતે બોલ ચાલી બાદ હત્યા કરી દેવામાં આવતા Read more

તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના Read more

છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 30 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું

સમય ક્રાંતિ ન્યૂઝ.. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ Read more

ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસ જાગી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી