સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા ના બેડકૂવા નજીક આવેલ જીઆઇડીસી માં એક આવેલ રામદેવ ગોઝિયાના ગોડાઉન ભાડે લેનાર સુરત ના હર્ષદ માધાણી નો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો
જેમાં શંકાસ્પદ બાયો ડીઝલ હોઈ જેને સિલ મારી કુલ એક લાખ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી 3 કલાકે આપવામાં આવી હતી