સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી એલસીબી પોલીસ માં ફરજ બજાવતા જગદીશ ભાઈ અને બિપિન ભાઈ ને મળેલી બાતમી ના આધારે સોનગઢ નવાપુર હાઇવે પરથી બ્રેક ડાઉન ક્રેન સાથે ટોચન કરી જતી પિકઅપ ગાડી માંથી ગાદલા ની આડ માં લઇ
જવામાં આવતો 13 લાખ 71 હજાર નો વિદેશી દારૂ નો મુદ્દામાલ ઝડપી લઈ બે આરોપી વસીમ રફીકએહમદ અખ્તર અને યોગેશ રઘુનાથ તાવડે બંને રહે મૂળ મહારાષ્ટ્ર ને ઝડપી લઈ અન્ય બે આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા છે જેની માહિતી રવિવારના રોજ 11.30 કલાકે આપવામાં આવી હતી …
વધુ સમાચારનો વીડિયો જોવા..