સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના ખેરવાડા અને ભટવાડા ગામના પશુ પાલક નાનજી વસાવા અને મિનેશ વસાવા ના ઘરે બાંધેલા બે બકરા પર દીપડાએ હુમલો કરી તેનો શિકાર કર્યો હતો
જેને લઈ પશુ પાલક ને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ વન વિભાગ દિપડા ને પાંજરે પુરે તેવી માગ કરાઈ છે જેની માહિતી શનિવારના સાજે પાચ વાગ્યે મળી હતી..