તાપી જિલ્લામાં આગામી ૧૬ અને ૧૭મી માર્ચના રોજ યોજાનાર પલાશ પર્વ (હોળી મહોત્સવ)ની ઉજવણીને અનુલક્ષીને બેઠક

સમય ક્રાંતિ ન્યૂઝ..

ગુજરાત સરકારનાં રમત ગમત,યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર,તાપી દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ“પલાશ પર્વ” (હોળી મહોત્સવ) ની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને આજરોજ વ્યારા પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે આયોજન સંદર્ભે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર આગામી તા.૧૬/૦૩/૨૦૨૪ તથા તા.૧૭/૦૩/૨૦૨૪ દરમ્યાન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે “પલાશ પર્વ” (હોળી મહોત્સવ)ની ઉજવણી કરવામાં આવનાર છે. આ પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ આદિવાસી જૂથો દ્વારા પરંપરાગત સંગીતકળા, વાદ્યકળા, નૃત્યકળા તેમજ વિવિધ આદિવાસી વાનગીઓના સ્ટોલ, હસ્ત કલા, હાથ બનાવટની કલાકૃતિ ધરાવતા વિવિધ સ્થાનિક કલાકારોના સ્ટોલ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી