તાપી જિલ્લાના જવાબદાર નાગરીક હોવાનું કર્તવ્ય નિભાવી પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી થતો તાપી જિલ્લાનો નવ યુવાન- વિવેક ઠક્કર

સમય ક્રાંતિ ન્યૂઝ..

આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાની લોકસભા સામાન્ય-ચૂંટણી યોજાઇ છે.,ત્યારે તાપી જિલ્લામાં ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનારા યુવા મતદારો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી.પ્રથમ વખત મતદાન કરનાર નવ યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પ્રથમવાર મતદાન કરીને ગર્વની લાગણી વ્યક્ત કરતા વ્યારાના વિવેક ઠક્કરે જણાવ્યું હતું કે, આજે મેં પ્રથમ વાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક હોવાનો અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની મતદાર તરીકેની ફરજ નિભાવી છે. વ્યારા નગરપાલિકા સ્થિત આદર્શ મતદાન મથક પરથી મે પ્રથમ વખત મતદાન કરીને જે આનંદ અનુભવ્યો છે એ ખુબ સુંદર છે,જે મને કાયમ માટે યાદ રહેશે. આદર્શ મતદાન મથકમાં સુવિધાઓ પણ ખુબ જ સારી કરવામાં આવી છે. વધુમાં યુવાન એ ફર્સ્ટ ટાઈમ વોટરોને સહિત તમામ નાગરીકોને મતદાન કરવા આગ્રહ પૂર્વક અપીલ કરી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી