સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના કોસંબિયાં ગામે આરટીઆઈ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી જેમાં પોલીસ તપાસ માં બે આરોપી ઝડપાયા હતા
જે આરોપીઓ માં એક આરોપી મૃતક નો સબંધી અને મિત્ર હોઈ જેને ઝડપી લઇ તાપી નામદાર કોર્ટ માં પોલીસે હાજર કર્યા હતા જે આરોપીના નામદાર કોર્ટ એ એક દિવસ માં રિમાન્ડ મંજૂર કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
સમાચારનો વીડિયો જોવા માટે.