સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના વેલદા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ktm બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર રાજ ઉર્ફે નીતિન પાટિલનું મોત નિપજ્યું છે
જ્યારે અન્ય બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી 7 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..