સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ તાલુકા ના હીરાવાડી નજીક ઈનોવા કાર ઝાડ સાથે ભટકાઈ હતી જે અકસ્માત માં કુલ ચાર ના મોત નીપજ્યા હતા
અને અન્ય ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક ઈસમ નું મોત થયું છે જેમાં પથરું ભાઈ નિષાદ નું હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત થતાં કુલ મૃત્યુઆંક પાંચ થયો છે જે માહિતી 5 કલાકે મળી હતી