સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉચ્છલ તાલુકાના વડપાડા ભિત ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક કારે બાઈક ચાલક ને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો
જેમાં બાઈક ના પાછળ બેસેલ શાંત્યાભાઈ ગામીત નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે રતા ભાઈ ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ પોલીસે કાર ના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..