સમય ક્રાંતિ ન્યૂઝ..
ડોલવણ તાલુકાના બેડારાય પુરા ગામે ટ્રેકટર ના ચાલકે પોતાનો ટ્રેકટર ને ગફલત ભરી રીતે હંકારી લાવતા ટ્રેકટર પલ્ટી ખાઇ ગયું હતું
જેમાં ચાલક શિરીષભાઈ પટેલ નું મોત નિપજ્યું હતું જ્યારે હિતેશભાઈ નાયક ને ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત સાજે ૪ વાગ્યે પ્રાપ્ત થઈ હતી..