સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા સ્થિત સયાજી મેદાન ખાતે જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના વરદ હસ્તે ઉદ્ગાટન કાર્યક્રમ યોજાયો
વ્યારા શહેરમાં આવેલ સયાજી મેદાન ખાતે જિલ્લા કલેકટર વિપિન ગર્ગ ની હાજરીમાં વહીવટી વિભાગ ની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટ ચેસ સહિત ની ગેમો અધિકારી અને કર્મચારીઓ રમશે જેની વિગત સાજે 7 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
જિલ્લા વહિવટી તંત્ર તાપી દ્વારા વિવિધ કચેરીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે ક્રિકેટ,ચેસ, કેરમ, બેટમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત સયાજી મેદાન ખાતે ગત રોજ તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ઉદ્ગાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાસ્પર્ધાઓનેમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.કલેકટરશ્રીએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાત તમામ ખેલડીઓને અભિનંદન પાઠવ્યા હતા.કલેકટરશ્રીએ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ચેસની સ્પર્ધામાં પોતાની ભાગીદારી નોધાવી હતી.