સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામના લોકો ડોલવણ મામલતદાર કચેરી ખાતે પોહચ્યા હતા.જેમાં પાટી ગામમાં સર્જાઈ રહેલી પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી.
અને મામલતદાર કચેરી ખાતે બેસીને પાણીની માંગણી કરવામાં આવી હતી.જેમાં વહેલી તકે પાણીની સમસ્યાનું નિવારણ કરવા માટે બાહેધરી અપાઈ હતી.જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી.