માંડળ ગામેથી પોલીસે 14 જુગારીને પાના રમતા રંગે હાથે ઝડપી લીધા 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો..

સમય ક્રાંતિ ન્યૂઝ..

સોનગઢ પોલીસને મળેલ બાતમી આધારે માંડળ ગામે દાદરી ફળીયામાં ભિમસિંગભાઈ નાનજીભાઇ ગામીતના ખેતરની બાજુમાં આવેલ ગૌચરની જગ્યામાં આવેલ વડના ઝાડ નિચે જાહેરમાં રેડ કરી ગંજીપાના પત્તા તથા રૂપીયા વડે હારજીતનો જુગાર રમી રમાડતા કુલ્લે ૧૪ ઇસમોને પકડી પાડી તથા તેમના કબજામાંથી મોબાઇલ નંગ-૦૫, કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૧૦ જેની કિં.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૨,૭૫,૨૨૦/- ના મત્તાનો મુદ્દામાલ કબજે કરી સોનગઢમા ગુનો દાખલ કરવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

અટક કરેલ આરોપીઓ :-
1) કાલુભાઈ રસાસભાઈ ગામીત, ઉ.વ.આ.-૬૦, રહે.ખાંભલા ગામ, નહેર ફળીયું, તા.સોનગઢ જી.તાપી.
2) નલીનભાઈ નટુભાઈ ગામીત, ઉ.વ.૨૪, રહે.માંડળ ગામ, દક્ષિણ ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
3) વિપુલભાઈ દિનેશભાઈ ગામીત, ઉ.વ.૨૭, રહે.માંડળ ગામ, સાવર ફળીયું, તા.સોનગઢ જી.તાપી.
4) ચિંતનભાઈ હરીશભાઈ ગામીત, ઉ.વ.૩૧, રહે.માંડળ ગામ, સાવર ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
5) મુનેશભાઈ સોનિયાભાઈ ગામીત, ઉ.વ.૪૧, રહે.માંડળ ગામ, સાવર ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
6) પિયુશભાઇ અકનાભાઈ ગામીત, ઉ.વ.૨૫, રહે.માંડળ ગામ, નિશાળ ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.7) રોબીનભાઈ રમેશભાઈ ગામીત, ઉ.વ.૨૫, રહે.માંડળ ગામ, દક્ષિણ ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
8) દિવ્યેશભાઈ ગમનભાઈ ગામીત, ઉ.વ.૨૫, રહે.માંડળ ગામ, દક્ષિણ ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
9) શંકરભાઈ મકનજીભાઈ ગામીત, ઉ.વ.૫૫, રહે.માંડળ ગામ, સાવર ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
10) અંકિતભાઈ રામસિંગભાઈ ગામીત, ઉ.વ.૨૭, રહે.માંડળ ગામ, દક્ષિણ ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
11) પિનલભાઈ ધનસુખભાઈ ગામીત, ઉ.વ.૨૭, રહે.માંડળ ગામ, દક્ષિણ ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
12) એલીશભાઈ યોહાનભાઈ ગામીત, ઉ.વ.૪૨, રહે.માંડળ ગામ, કંટોલ ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.13) વિનેશભાઈ રમેશભાઈ ગામીત, ઉ.વ.૨૫, રહે.માંડળ ગામ, દાદરી ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.
14) કલ્પેશભાઈ કિશનભાઈ ગામીત, ઉ.વ.૩૯, રહે.માંડળ ગામ, સાવર ફળીયું, તા.સોનગઢ, જી.તાપી.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
1) આઈ.એન. પરમાર ના.પો.અધિ.શ્રી,

2) એમ.એમ. ગીલાતર, પોલીસ ઇન્સ્પેક્ટર,

3) પી.એમ. ચૌધરી પોલીસ સબ ઈન્પેક્ટર,

4) UHC વિપુલકુમાર હરગોવનભાઈ

5) UHC અનિલકુમાર રામચંદ્રભાઇ,

6) AHC પ્રવિણભાઈ ભરતભાઈ,

7) UPC પિનેશભાઈ પ્રવિણભાઈ,

8) APC પ્રશાંતભાઈ કિશોરભાઈ,

9) APC મોતિભાઈ રામાભાઈ,

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી