સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલણ ગામે નવનિર્મિત ટાંકીનો સ્લેબ ધરાશાઈ થવાના પ્રકરણમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જેમાં એક મજુરનું મોત થતાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.જે ફરિયાદ મુજબ આકસ્મિક રીતે સ્લેબ ભરવાનો ટેકો સરકી જતા સ્લેબ ધરાશાઈ થયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જે માહિતી 4.30 કલાકે મળી હતી.