સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના વ્યાવલ ગામમાં બસ સ્ટેન્ડ નજીક થી પોલીસે બાતમી ના આધારે પિક અપ ગાડી ના આગળ ની બોડીના ભાગે સંતાડી રાખી લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક આરોપી ને ઝડપી લીધો છે
જેમાં પોલીસે 2 લાખ 91 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ધોડીરામ ગાયકવાડ ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી મંગળ વારના પાચ કલાકે પ્રાપ્ત થઈ હતી..