સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વાલોડ તાલુકામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જેમાં એક વોન્ટેડ આરોપી મળી આવતા તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
વાલોડ તાલુકાના અંધાત્રી ગામ નજીક થી તાપી પોલીસ ટીમના માણસો એ માંગરોળ પોલીસ મથકે વોન્ટેડ આરોપી મેહુલ મહેશ ચૌધરી ને ઝડપી લીધો છે જે આરોપી સામે ઇ.પિ.કો કલમ 363,366 મુજબના ગુનામાં સંડોવાયેલા હોય જેને લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..