તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ:- વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું

સમય ક્રાંતિ ન્યૂઝ..

વહેલી સવારે જ લોકોની લાભી કતારો:- નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો

મતદાન મથકો પર મતદારો માટે પાણી,છાંયડો સહિત મેડિકલની વ્યવસ્થા કરઈ

માહિતી બ્યુરો, તાપી તા.૦૭ તાપી જિલ્લામાં મતદાનની પ્રક્રિયાનો શુભારંભ થઈ ચૂક્યો છે,ત્યારે લાકશાહીના આ મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી જ લાભી લાંબી કતારો લાગી છે લ. અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી રહ્યા છે.લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે.મતદાન મથકે મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી