સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા કલેકટરને નિઝર ગામના આગેવાનો દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વ્યક્તિગત આવાસ યોજના અંતર્ગત શરૂ થયેલ પોર્ટલ સમય મર્યાદા
પેહલા માત્ર તાપી જિલ્લાની અરજી માટે બંધ થતાં ફરી શરૂ કરવા અને સમય મર્યાદા વધારી આપવા સહિતની અલગ અલગ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જે આવેદન આજે 4 કલાકની આસપાસ અપાયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
સમાચાર નો વિડિઓ..