તાપી જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા યુવા મતદારો અને નાગરીકોમાં મતદાન અંગે જાગૃતતા કેળવાનો જનજાગૃતિ અભિયાન પુરજોશમાં

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જનજાગૃતિ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ નાગરિકોને તથા ખાસ કરીને તાપી જિલ્લાની કોલેજો તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ કે જેઓ યુવા મતદાર છે તેમનામાં મતદાન અંગે જાગૃતતા કેળવાય તે હેતુસર માર્ચ માસમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં કરવામાં આવી રહ્યું છે.

ત્યારે તાપી જિલ્લામાં આવેલ વિવિધ કોલેજોમાં જેમકે સરકારી પોલીટેકનીક કોલેજ વ્યારા, મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ, સ્નાતક અધ્યાપન મંદિર વેડછીમાં રંગોળી, ડીબેટ, મતદાનનું મહત્વ અંગેની સમજ, કેમ્પસ એમ્બેસેડર દ્વારા મતદાન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સાથે તાપી જિલ્લાની તમામ આઇટીઆઇ સંસ્થાઓમાં ડીબેટ સ્પર્ધા તેમજ મતદાન જાગૃતિ અંગેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ૫૪૭ ભાવિ મતદારો તેમજ ૭૦ જેટલા નાગરિકો જોડાઈ લોકોને મતદાન અંગે જાગૃત કરવાના કાર્યક્રમમાં સહભાગી થયા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી