પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ..

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું છે. જોની બેરસ્ટો અને રિલે રૂસોની શાનદાર ઇનિંગ્સના કારણે પંજાબે 13 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે, રુતુરાજ ગાયકવાડની શાનદાર ફિફ્ટીની મદદથી CSKએ 162 રન બનાવ્યા હતા.

જ્યારે પંજાબ ટાર્ગેટનો પીછો કરવા નીકળ્યો ત્યારે પ્રભાસિમરન 13 રન બનાવીને ઝડપથી તેની વિકેટ ગુમાવી બેઠો હતો. બીજી તરફ, જોની બેરસ્ટો આજે કોઈને બક્ષવાના મૂડમાં નહોતો કારણ કે તેણે 30 બોલમાં 46 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો. બેયરસ્ટોના આઉટ થયા બાદ રૂસોની તોફાની ઇનિંગ્સે CSKની બોલિંગને લાચાર બનાવી દીધી હતી. રુસોએ 23 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
BCCI લેવા જઈ રહી છે મોટો નિર્ણય, હવે સ્ટાર ક્રિકેટરોએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાજેતરમાં જ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં Read more

T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી Read more

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં Read more

ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, સુપર-8માં ભારતની જીતની હેટ્રિક

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. ભારતની જીતમાં રોહિત શર્મા, અર્શદીપ સિંહ અને કુલદીપ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી