સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતે દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તેઓને પોલીસ કર્મચારીઓ દ્વારા સન્માન આપી આવકારવામાં આવ્યા હતા.
બાદમાં તાપી જિલ્લાના એસપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અલગ અલગ મુદ્દે ચર્ચા કરી હતી,અને આઈજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જે માહિતી 3 કલાકે આપવામાં આવી હતી.