સમય ક્રાંતિ ન્યૂઝ..
ગત 13મી માર્ચના રોજ ડોલવણ ચાર રસ્તા પાસે એક સ્થાનીક યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી.જેમાં પોલીસ દ્વારા પીએમ કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નખવામાં આવ્યો હતો અને આરોપીને જેલ હવાલે કર્યો હતો આં સમગ્ર હત્યા પ્રકરણમાં ત્યાં જ રહેતા પરપ્રાંતની યુવકની સંડોવણી બહાર આવતા સ્થાનિકોમાં રોસ ભભૂકી ઊઠયો હતો
અને આ મામલે આદિવાસી સમાજ દ્વારા ડોલવણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું ગત રોજ ફરી પોલીસ દ્વારા હત્યા નું રિહર્સલ કરવામાં આવતા ફરી વાતવરણ તંગ બન્યું હતું ત્યારે આજે આદિવાસી પંચ દ્વારા પરપ્રાંતિય ની દુકાન બંધ કરવામાં આવી હતી અને આગામી 1તારીખ સુધી તમામ પરપ્રાંતિય ની દુકાન બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે….
સમાચારનો વીડિયો જોવા.