સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ નગરના ગણેશ નગરમાં આવેલ આંગણવાડીમાં ગેસના બોટલ સહિતના મુદ્દામાલની ચોરી થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જે ગુનામાં સોનગઢ પોલીસે એક આરોપી વાસિમ શબ્બીર રાઈન નામના આરોપીને ગણેશ નગર માંથી ઝડપી લઇ અન્ય એક આરોપી ખલીલ ઉર્ફ ખલિયો નાસીર શેખ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.