સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના 108 ના અધિકારી મયંક ચૌધરી સહિત ની 108 ની ટીમ દ્વારા કાર અકસ્માત દરમ્યાન મળેલ રોકડ રકમ અને કિંમતી સામાન મૃતક ના પરિવાર ના સભ્યો ને પરત કરવામાં આવ્યો હતો
જે સમાન પરત કરવામાં આવતા અકસ્માત માં મૃત્યુ પામેલ મૃતક ના પરિવારજનો એ 108 ની ટીમ નો આભાર માન્યો હતો જેની માહિતી 2 કલાકે આપવામાં આવી હતી