સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના ભારત આદિવાસી સંવિધાન સેના ના આગેવાનો એ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે
જેમાં વાલોડ રેફરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક બાળકો ના ડોકટર ની નિમણુંક કરવામાં આવે અને બંધ પડેલ એમબ્યુલન્સ ચાલુ કરવાની રજૂઆત કરવામાં આવી હતી જેની માહિતી 5 કલાકે આપવામાં આવી હતી