સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વિકાસ અધિકારી ને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મુસા ગામે આવેલ સરકારી લાઇબ્રેરી માં બેઠક વ્યવસ્થા નહિ હોવાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા
વિદ્યાર્થીઓ ને સમસ્યા થઈ રહી હોઈ જેનું નિરાકરણ લાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જે માહિતી 4 કલાકે આપવામાં આવી હતી