તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગર્ગે ઔદ્યોગિક એકમો, કોર્પોરેટ સંસ્થાના સંચાલકશ્રી/મેનજરશ્રીઓ સાથે બેઠક યોજી

સંસ્થાના પ્રતિનિધિઓને વોટર અવેરનેસ ફોરમ (VAF) ની રચના કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શિત કરતા ડો. ગર્ગ

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને સરકારી શ્રમ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લામાં સરકારી-બિનસરકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, જાહેર સાહસો, કોર્પોરેટ સંસ્થાના સંચાલકશ્રી, મેનેજરશ્રીઓ, અધિકારીઓ સહિતના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને વોટર અવેરનેસ ફોરમ (VAF) ની રચના કરવા કેટલાંક જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન પુરુ પાડવામાં હતું. આ બેઠકનો આશય લોકશાહીના મહાપર્વમાં સંસ્થા તથા એકમના કર્મયોગીઓની સહભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં સહભાગીદારી વધે તેવા આશય સાથે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગે ઔદ્યોગિક એકમો,કોર્પોરેટ સંસ્થાના સંચાલકશ્રી/મેનજરશ્રીઓને તેઓના કંપનીમાં કામગીરી કરતા અધિકારી-કર્મચારીઓની ટીમ બનાવી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે તેઓને જાગૃત કરવા તેમજ મહત્તમ મતદાન થાય તે માટે તમામને મતદાન અંગે જાગૃત કરવા તથા મતદાનના દિવસે મતદાન કરવા માટે પેઇડ રજા અંગે જગૃતિ ફેલાવવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે સમજ પુરી પાડી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી