સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનામાં બે આરોપીને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં સુરત શહેરમાં પોલીસ ને મળી હતી બાતમી બે જેટલા આરોપીઓ દ્વાર અલગ અલગ સ્થળે થી મોબાઈલ ચોરી કરી ફરાર થયા હતા જે ચોરી વ્યારા પોલીસ મથકે નોંધાઇ હોય જેને લઇ જિલ્લા એલસીબી પોલીસે મોબાઈલ સાથે પ્રભાનજાન ખડયતારયા અને ઉમેશચંદ્ર ગોચ્ચાયત નામના આરોપીને ઝડપી લીધા હતા અને તેની સામે કાર્યવાહી હાથ ધરતાં બને આરોપીઓ દ્વારા મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેને ધ્યાને લઇ જિલ્લા એલસીબી પોલીસે બંને આરોપી ને વ્યારા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી 6 કલાકે હાથ ધરી હતી.