સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ ના માણસો એ બાતમી ના આધારે સુરત શહેર ના પુણા વિસ્તાર માંથી સોનગઢ પોલીસ મથકમાં છેલ્લા 12 વર્ષ થી છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ
આરોપી રાજેશભાઈ ઠાકોર ને ઝડપી લીધો હતો જેને રાત્રિ દરમ્યાન ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી રવિવારના રોજ 1 કલાકની આસપાસ અપાઈ હતી