સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ ના માણસો ને મળેલી બાતમી ના આધારે ઇન્દુ ગામ ની સીમ માં ગંજી પાના નો જુગાર રમતા પાંચ આરોપી
અતિશ કુશ્વા, સાહબસીંગ ચોધરી, હરિઓમ પરમાર, શિવપૂજનસીંગ પરમાર, અને હરિદાસ પ્રજાપતિ ને 19,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શનિવારના રોજ 10 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..