સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે બે ઈસમો દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં ફરાર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લીધા છે.
જેમાં એલસીબી પોલીસે રાજેશ ધોબી અને સચિન ધોબીને નવા આરટીઓ નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 9.15 કલાકની આસપાસ આપવામાં આવી હતી.