સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ ને મળેલી બાતમી ના આધારે સોનગઢ પોલીસ મથકમાં પશુ હેરાફેરી ના ગુના માં વોન્ટેડ આરોપી સલમાન ખાન કુરેશી ને આરટીઓ ચેકપોસ્ટ નજીકથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી 3 કલાકે આપવામાં આવી હતી
જે આરોપી છેલ્લા કેટલાક સમય થી પોલીસ પકડ થી દુર હતો જેને બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લીધો છે જે આરોપી સામે સોનગઢ પોલીસ મથકે પશુ હેરફેરી અંગે ગુનો દાખલ થયો હતો ગુનામાં સંડોવાયેલા આરોપી ને જેતે સમય વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોય જેને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી..