સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસે વ્યારા શહેરના કુખ્યાત બુટલેગરને ઝડપી લીધો છે.જેમાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
વ્યારા શહેરના ગોલવાડ વિસ્તારમાં એલસીબી પોલીસે કુખ્યાત બુટલેગર કનૈયાલાલ ઉર્ફ કાનો ગોકુળભાઈ રાણાને ત્યાં છાપો મારી 33 હજાર 700 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 6 કલાકે મળી હતી.