સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસો ને મળેલી બાતમીના આધારે બાગલ પુર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બાઈક ને ઊભી રાખી તેમાં
તાપસ હાથ ધરતા મીણયા કોથળામાં માંથી 72 નગ વિદેશી દારૂની બોટલ મળી આવતા એક આરોપી નિલેશ ચૌધરી ને ઝડપી લઇ એક આરોપી ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની માહિતી બુધવારના સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..