સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના નામદાર કોર્ટમાં ફરિયાદી દ્વારા ઇલેક્ટ્રોનિક્સ સમાન આરોપીને આપવામાં આવ્યો હતો.જેમાં આરોપી મુકેશ એમ ઠક્કર દ્વારા ચેક આપવામાં આવ્યો હતો.જે ચેક રિટર્ન થતાં કેસ કરવામાં આવ્યો હતો.
જેમાં ફરિયાદીના વકીલ એન એસ પ્રધાન ની દલીલ સાંભળી નામદાર કોર્ટ દ્વારા આરોપીને 18 માસની સાદી કેદની સજા અને 3 લાખ 2 હજાર રૂપિયાનો દંડ ફટકારટો હુકમ કરવામાં આવ્યો છે.જે માહિતી 12 કલાકની આસપાસ આપવામાં આવી હતી.