સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે બિરસા મુંડાની પ્રતિમાને રામ નામની ચાદર થકી ધોતિયું પેહરાવનાર ટીખળખોર ઈસમને વાલોડ નજીકથી ઝડપી લીધો છે.
જે ઈસમ અસ્થિર મગજનો હોવાનું બહાર આવતા પોલીસે ટીખળખોર ઈસમ ખરેખર અસ્થિર મગજનો છે કે નહિ તેમજ આ કૃત્ય કરવા એને કોઈએ કહ્યું હતું કે કેમ એવા સવાલ સાથે પૂછપરછ શરૂ કરી છે.સાથે ટીખળખોરને ઝડપી લઈ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.જે માહિતી 6 કલાકે મળી હતી.