સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે સોનગઢ શહેરના નવાગામ જમાદાર ફળિયામાં રહેતા ભાવેશગિરિ ઉર્ફ ગુદ્દુ રજેશગીરી ગોસ્વામીને ગાંજા સાથે ઝડપી લીધો હતો.
જેમાં કુલ 13 હજાર 650 નો મુદ્દામાલ કબ્જે લઈ ગાંજો આપનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 1 કલાકની આસપાસ મળી હતી.