સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફ ને મળેલી બાતમી ના આધારે નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેથી રિક્ષા માં લઇ જવામાં આવતું શંકાસ્પદ ગૌમાંસ નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો
જે શંકાસ્પદ ગૌમાંસ ના જથ્થા ને હાલ fsl માં મોકલવામાં આવ્યું છે જે ગુના માં રિક્ષા ચાલક રવિશ ગામીત ને ઝડપી લઈ હાલ 30 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઈ છે જેની માહિતી 1 કલાક ની આસપાસ મળી હતી