સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉકાઈ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા સિંગલખાચ ગામે નર્સરી પાસે તાપી નદી માં એક 35 થી 40 વર્ષીય મહિલા ની લાશ મળી આવતા પોલીસે તાપસ હાથ ધરી હતી જેમાં મહિલા નો કોઈ પણ જાતનો વાલી વારસો મળી નહિ આવતા પોલીસે અજાણી મહિલાનો મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે જેની વિગત સાજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી..