સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેર વિસ્તારમાં આવેલા વેગી ફળિયામાં રહેતો એક યુવક ગુમ થઈ જતાં તેની શોધખોળ આદરી હતી જેમાં યુવક અનાવલ ખાતે નહેર માંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો..
વ્યારા શહેરના વેગી ફળિયા વિસ્તારમાં રહેતા હિતેશ ચૌધરી નામના યુવક કોઈક અગમ્ય કારણોસર નહેરમાં તણાઈ ગયા હોય જેની લાશ અનાવલ ખાતે થી નહેર માંથી મળી આવતા પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો અને લાશને પરિવાર ને શોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત સાજે 5.30 કલાકે પ્રાપ્ત થઈ હતી..